CRPF Constable Bharti 2023 CRPF કોન્સ્ટેબલ ભરતી

     CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી તથા યોજના ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ.

જે પણ માહિતી આપને આપીએ છીએ તે જે તે તારીખ ની હોય તેજ તારીખ પર ચાલતી હોય છે જેની નોંધ લેવી ચાલો આજે જાણીએ આ માહિતી.

આ CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 પોસ્ટ ને છેલ્લા સીધી જરૂર વાંચજો અને મિત્રો સાથે શેર જરૂર કરજો.

CRPF કોન્સ્ટેબલ ભરતી 2023: સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ (ટેકનીકલ અને ટ્રેડમેન)ની કુલ 9000થી વધુ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 25-04-2023 સુધીમાં અરજી કરવાની રહેશે.


CRPF કોન્સ્ટેબલ ભરતી 2023

  • સંસ્થાનું નામ :-સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)
  • પોસ્ટનું નામ : કોન્સ્ટેબલ (ટેકનીકલ & ટ્રેડમેન)
  • કુલ ખાલી જગ્યા :-9212
  • અરજી કરવાનું માધ્યમ :-ઓનલાઈન
  • નોકરીનું સ્થળ :- ભારત
  • સત્તાવાર વેબસાઇટ:-www.crpfindia.com

  • CRPF દ્વારા કોન્સ્ટેબલની બમ્પર ભરતી

    CRPF ભરતી 2023 / CRPF Bharti 2023 / CRPF Recrutment 2023 / CRPF Constable Bharti 2023 / CRPF Constable Recruitment 2023 / CRPF Vacancy 2023 / CRPF Constable Vacancy 2023 અંતર્ગત કોન્સ્ટેબલની કુલ 9000થી વધુ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે.

    સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીની તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.

  • 10 પાસ, 12 પાસ અને અન્ય ટેકનીકલ લાયકાત માટે ભરતી

    CRPF કોન્સ્ટેબલ ટેકનીકલ ટ્રેડમેન જગ્યાઓ માટે અરજી કરવા માટે વિવિધ લાયકાતના ધોરણો કરવામાં આવ્યા છે. આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10 અને 12ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ટેકનીકલ લાયકાત અને ITI ટ્રેડ પોસ્ટ મુજબ લાયકાત જરૂરી છે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

    વય મર્યાદા અને તેમાં છૂટછાટ

    ઉમેદવારોની વય મર્યાદા 1લી ઓગસ્ટ 2023ના રોજ 18 વર્ષથી ઓછી નહી અને 23 વર્ષથી વધુ નહી હોવી જોઈએ. જો કે ડ્રાઈવર પોસ્ટ માટે વય મર્યાદા 21 થી 27 વર્ષ રાખવામાં આવી છે. જો કે કેન્દ્ર સરકારના નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે, વધુ વિગત માટે ભરતીની ઓફીશીયલ નોટીફીકેશન વાંચો.

  • 21,700થી પગાર શરૂ થશે

    કોન્સ્ટેબલ ટેકનીકલ અને ટ્રેડમેન ભરતી માટે ચુકવવામાં આવતો પગાર પે લેવલ 3 મુજબ રૂ. 21,700 થી 69,100/- સુધી આપવામાં આવશે. અન્ય તમામ માહિતી માટે જાહેરાત વાંચો.

    CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 માટે GEN/EWS/OBC ઉમેદવારો માટે Rs. 100/- અરજી ફી છે અને SC/ST/Ex.Serviceman અને મહિલા ઉમેદવારો માટે ફી ભરવાની નથી.

  • CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 અરજી પ્રક્રિયા

    • આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ CRPF ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
    • તેમા Recruitment ઓપ્શન મા જાઓ.
    • તેમા કોંસ્ટેબલ/ટ્રેડમેન ભરતીનો વિકલ્પ શોધી ઓફીસીયલ નોટીફીકેશન ડાઉનલોડ કરો.
    • ત્યારબાદ ઓનલાઇન અરજી કરવા માટે જરુરી સ્ટેપ ફોલો કરો અને તમારુ ફોર્મ ઓનલાઇન ભરો.

અરજી કરવા માટે જરૂરી લિંક: ખોલો

નોકરીની જાહેરાત માટે :-અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે ઓનલાઇન:-અહીં ક્લિક કરો

ઓજસ માહિતી હોમપેજ પર જવા માટે :- અહીં ક્લિક કરો

CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 અરજી છેલ્લી તારીખ કઈ છે?

25-04-2023

Leave a Comment