SBI SO Recruitment 2023: Apply સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ કાર્ડ ઓફિસર (SO) ની 217 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મેનેજર, ડેપ્યુટી મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર અને બીજી વિવિધ જગ્યાઓ ભરવા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. SBI SO Recruitment 2023 એ વિશ્વની સૌથી મોટી બેન્ક માં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે.
SBI ભરતી 2023
બેંકનું નામ | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
કુલ જગ્યાઓ | 217 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જોબ લોકેશન | ઇન્ડિયા |
ઓફિશિયલ વેબસાઈટ | sbi.co.in |
SBI બેંક ભરતી 2023
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
મેનેજર | 02 |
ડેપ્યુટી મેનેજર | 44 |
આસિસ્ટન્ટ મેનેજર | 136 |
આસિસ્ટન્ટ VP | 19 |
સિનિયર સ્પેશિયલ Executive | 01 |
સિનિયર Executive | 15 |
SBI બેંક ભરતી શૈક્ષણિક લાયકાત
જે ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવા માંગે છે તેમને માન્ય યુનિવર્સિટીમાંથી BE/B.Tech અને MCA/MTech અને MSC ની ડીગ્રી મેળવેલી હોવી જોઈએ.
ઉંમર મર્યાદા
પોસ્ટ પ્રમાણે અલગ અલગ વય મર્યાદા જાહેર કરવામાં આવેલ છે. ઉંમર મર્યાદા ની તમામ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
SBI ભરતી Apply Online
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી તારીખ 29 એપ્રિલ 2023 થી 19 મે 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
અરજી ફી
- GEN/OBC/EWS: રૂ.750/-
- SC/ST/PWD: કોઈ ફી નહિ
SBI ભરતી 2023 પસંદગી પક્રિયા
ઉમેદવાર ની પસંદગી પર્સનલ ઇન્ટરવ્યૂ અને ફાઈનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. ઇન્ટરવ્યૂ 100 માર્કનું હશે તેમાથી મેળવેલ માર્ક દ્વારા ઉમેદવાર નું ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી લિંક: ખોલો
SBI બેંક દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?
SBI બેંક દ્વારા 217 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
SBI SO ભરતીન ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
SBI SO ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19/05/2023 છે.