Tabela Loan Yojana Gujarat 2023 તબેલા લોન યોજના ગુજરાત 2023 :- ગુજરાત સરકાર દ્રારા તાજેતર માં ઘણી બધી યોજના ઓ અમલ માં મૂકી છે, જેને ધ્યાનમાં લઇ ને આજે અપને તબેલા લોન યોજના વીશે તમામ માહિતી લઈશું જેવી કે શું જોઇશે પુરાવા, કેટલા ટકા વ્યાજ લાગશે તો મિત્રો આ તમામ માહિતી મેળવવા માટે આ લેખ ને શાંતિ થી અને સંપૂર્ણ વાંચો.
તબેલા લોન યોજના ગુજરાત 2023
સત્તાવાર વિભાગ | આદિજાતિ નિગમ યોજના |
યોજનાનુંનામ | તબેલા માટેની લોન યોજના |
યોજનાનો ઉદ્દેશ | અનુસુચિત જનજાતિના નાગરિકો ને સ્વ રોજગાર માટે |
લાભાર્થી | ગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો |
યોજનાહેઠળ લોનની રકમ | આ યોજના હેઠળ લાભાર્થી ને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે. |
તબેલા લોન યોજના ગુજરાત 2023 પરત કરવાનો સમયગાળો
- તબેલા માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.
- આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
- આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે
તબેલા લોન યોજનામાં લાભ લેવા અરજી કઈ રીતે કરશો ?
નીચે પ્રમાણે ના પગલા થી તમે આ લોન માટે અરજી કરી શકો છો.
- સત્તાવાર વેબસાઈટ પર જાઓ ( નીચે લીંક આપેલ છે )
- Home Page પર “Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર ક્લિક કરો
- ત્યાર બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
- તેમાં apply લોન પર ક્લિક કરો અને તમારી જાતની નોધણી કરો.
- ત્યારબાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
- ત્યારબાદ જરૂરી માહિતી ભરો
- ત્યારબાદ જરૂરી પુરાવા ઉપલોડ કરો
- તમારી અરજી save કરી દો અને તેની પ્રિન્ટ લઇ લો.
તબેલા લોન યોજના મહત્વ ની કડીઓ
માટે મહત્વની લિંક
ઓનલાઈન અરજી માટે :-અહિ ક્લિક કરો