Valsad District Bank Recruitment 2023
Valsad District Bank Recruitment 2023: Are you also looking for a job or someone in your family or friend circle needs a job then we have brought a good news for you because Valsad District Bank has got recruitment for various posts so we request you to read this article. Read till the end and share this article to everyone who is in dire need of a job.
સંસ્થાનું નામ | વલસાડ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
નોકરીનું સ્થળ | વલસાડ, નવસારી, ડાંગ |
નોટિફિકેશનની તારીખ | 06 મે 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 06 મે 2023 |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વલસાડ ડીસ્ટ્રીકટ બેંક દ્વારા આસિસ્ટન્ટ જનરલ મેનેજર, બ્રાન્ચ ઇન્સ્પેક્શન ઓફિસર તથા એગ્રિકલચર ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ ની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ
વલસાડ ડીસ્ટ્રીકટ બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. અમુક સોર્સ દ્વારા મેળવેલ માહિતી અનુસાર તમને આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ માસિક રૂપિયા 30,000 થી લઇ 40,000 સુધી પગાર મળી શકે છે. વધુ માહિતી માટે બેંકનો નો સંપર્ક અવશ્ય કરી લેવો.
કુલ ખાલી જગ્યા:
વલસાડ ડીસ્ટ્રીકટ બેંકમાં જનરલ મેનેજર ની 01, બ્રાન્ચ ઇન્સ્પેક્શન ઓફિસર ની 01 તથા એગ્રિકલચર ઓફિસરની 11 જગ્યા ખાલી છે.
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં ઓફલાઇન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા થઈ શકે છે. બેંક ઈચ્છે તો પ્રેક્ટિકલ પરીક્ષા/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે છે. પસંદગી પામેલ ઉમેદવારને એક વર્ષ સુધી Probation એટલે કે અજમાયશી સમય ઉપર કામગીરી કરવાની રહેશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- રીઝયુમ
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોઈ તો)
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં તમે ઓફલાઈન પોસ્ટ દ્વારા અથવા રૂબરૂ જઈ અરજી કરવાની રહેશે. ઇમેઇલ દ્વારા મોકલવામાં આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહિ.
- અરજી કરવા માટેનું સરનામું ચેરમેન/ ચીફ એક્ષેકયુટીવ ઓફિસર વલસાડ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, વલસાડ, વહીવટી કચેરી, સહકાર સદન, કચેરી રોડ, પેહલો માળ, વલસાડ – 396001 છે.
અરજી કરવા માટે જરૂરી લિંક: ખોલો
નોકરીની જાહેરાત માટે :-અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ માટે:-અહીં ક્લિક કરો
મહત્વની તારીખ:
આ ભરતીની નોટિફિકેશન વલસાડ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ દ્વારા ઘ્વારા 06 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 06 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 મે 2023 છે.