મહેસાણા જીલ્લા પંચાયત ભરતી: મહેસાણા જીલ્લા પંચાયત ભરતી પરીક્ષા વિના નોકરી મેળવવા માટે અહીં છે. શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, છેલ્લી તારીખ વગેરે માટે અમે તમને આ લેખ અંત સુધી વાંચવા વિનંતી કરીએ છીએ. આ લેખને શેર કરો
પોસ્ટનું નામ: સૂચના મુજબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી મહેસાણા ફાર્માસિસ્ટ, ન્યુટ્રિશનિસ્ટ આસિસ્ટન્ટ, મિડવાઈફરી, સિનિયર ટ્યુબરક્યુલોસિસ લેબોરેટરી સુપરવાઈઝર અને ડેટા મેનેજરની જગ્યા માટે ભરતી કરી રહી છે.
કુલ ખાલી જગ્યા:
- ફાર્માસિસ્ટ – 07
- ન્યુટ્રિશનિસ્ટ આસિસ્ટન્ટ – 01
- મિડવાઇફરી – 07
- વરિષ્ઠ ટ્યુબરક્યુલોસિસ લેબોરેટરી સુપરવાઈઝર – 01
- ડેટા મેનેજર – 01
પાત્રતા: મહેસાણા જીલ્લા પંચાયત ભરતી: મિત્રો, બધી જ જગ્યાઓ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પગાર ધોરણ: મહેસાણા જીલ્લા પંચાયત ભરતી
પસંદગી પ્રક્રિયા: ઓનલાઈન અરજી કર્યા પછી, ઉમેદવારને નિર્ધારિત તારીખે ઇન્ટરવ્યુ માટે પસંદ કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 મહિનાના કરાર પર કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઇટ arogyasathi.gujarat.gov.in મારફતે અરજી કરી શકે છે.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો જો તમારે અરજી કરવી હોય તો તમારે નીચેના પુરાવા સબમિટ કરવાના રહેશે.
- આધાર કાર્ડ
- કોમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર
- અભ્યાસ માર્કશીટ
- અનુભવ પ્રમાણપત્ર (જો કોઈ હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
કેવી રીતે અરજી કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલ લિંકનો ઉપયોગ કરીને જાહેરાત ડાઉનલોડ કરો અને તપાસો કે તમે અરજી કરવા પાત્ર છો કે નહીં.
- હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in/ પર જાઓ વર્તમાન ઓપનિંગ વિભાગ પર જાઓ અને નોંધણી કરો.
- હવે ID પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો અને તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની નજીક આપેલા Apply Now બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઈન ફોર્મમાં તમારી બધી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- હવે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ આઉટ લો.
- તેથી તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરવામાં આવશે.
Important Links
મહત્વની તારીખ: આ ભરતીની સૂચના જિલ્લા આરોગ્ય સંસ્થા મહેસાણા ઘ્વારા દ્વારા 29મી મે 2023ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 04 જૂન 2023 છે.