JMC Recruitment 2023: હેલો નમસ્કાર મિત્રો , તમે પણ પોતાની આસપાસ માં કોઈ નોકરી ની તલાસ માં છો તો મિત્રો આજે અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ . કારણકે જામનગર મહાનગરપાલિકાએ આરોગ્ય વિભાગએ મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHW (Male) જેવી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. જેમાં અરજીની છેલ્લી તારીખ 11 મે 2023 છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલી છે જેમાં વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો આપવામાં આવી છે.
JMC Recruitment 2023
સંસ્થાનું નામ | જામનગર મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHW |
કુલ જગ્યાઓ | 36 |
છેલ્લી તારીખ | 11/05/2023 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | www.mcjamnagar.com |
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023
જામનગર મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા હસ્તક 15માં નાણાપંચ હેઠળ તદ્દન હંગામી ધોરણે મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ તથા એમ.પી.એચ.ડબલ્યુની 11 માસ માટે કરાર આધારીત માસિક ફિક્સ વળતરથી ભરવા માટે અરજીઓ તારીખ 15-03-2023 સુધીમાં કરવાની રહેશે.
36 જગ્યાઓ માટે ભરતી
Jamnagar Municipal Corporation Bharti 2023 અંતર્ગત મેડીકલ ઓફિસરની 12 જગ્યા, સ્ટાફ નર્સની 12 જગ્યા અને એમ.પી.એચ.ડબ્લ્યુ (મેલ)ની 12 જગ્યા માટે ભરતી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. કુલ 36 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- પાસપોર્ટ સાઈઝના 2 ફોટા
- માર્કશીટ
- લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો દાખલો
- જાતિનો દાખલો
- અનુભવનું સર્ટિફિકેટ
- તથા અન્ય
રૂ. 13000/- થી પગાર શરૂ થશે
JMC Bharti 2023 માટે મેડીકલ ઓફિસર માટે બેઝ પે 70,000/- પ્રતિ માસ, સ્ટાફ નર્સ માટે બેઝ પે 13,000/- પ્રતિ માસ – બેઝ પેના 5% ઇન્ક્રીમેન્ટ આગામી કોન્ટ્રાકટમાં અને એમ.પી.એચ.ડબ્લ્યુ (મેલ) બેઝ પે 13,000/- પ્રતિ માસ લેખે પગાર ચુકવવામાં આવશે.
11-05-2023 સુધીમાં અરજી કરવાની રહેશે
લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 27-04-2023 થી તારીખ 11-05-2023 સુધી વેબસાઈટપર દર્શાવેલ પદ્ધતિથી અરજી કરવાની રહેશે.
અરજી કરવા માટે જરૂરી લિંક: ખોલો
નોંધ : જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 વિશેની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી ભરતી માટે અરજી કરતા પહેલા જાહેરાત ઓફીશીયલ સાઈટપર જઇને તપાસો અને તેમાં આપેલ તમામ વિગતો શાંતિ પૂર્વક વાંચો અને પછી ક અરજી કરો.