Tabela Loan Yojana Gujarat 2023 Apply તબેલા લોન યોજના ગુજરાત

 Tabela Loan Yojana Gujarat 2023 તબેલા લોન યોજના ગુજરાત 2023 :- ગુજરાત સરકાર દ્રારા તાજેતર માં ઘણી બધી યોજના ઓ અમલ માં મૂકી છે, જેને ધ્યાનમાં લઇ ને આજે અપને તબેલા લોન યોજના વીશે તમામ માહિતી લઈશું જેવી કે શું જોઇશે પુરાવા, કેટલા ટકા વ્યાજ લાગશે તો મિત્રો આ તમામ માહિતી મેળવવા માટે આ લેખ ને શાંતિ થી અને સંપૂર્ણ વાંચો.


તબેલા લોન યોજના ગુજરાત 2023 

સત્તાવાર વિભાગ આદિજાતિ નિગમ યોજના 
યોજનાનુંનામ તબેલા માટેની લોન યોજના
યોજનાનો ઉદ્દેશ અનુસુચિત જનજાતિના નાગરિકો ને સ્વ રોજગાર માટે
લાભાર્થી ગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો
યોજનાહેઠળ લોનની રકમ આ યોજના હેઠળ લાભાર્થી ને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે.

તબેલા લોન યોજના ગુજરાત 2023 પરત કરવાનો સમયગાળો

  • તબેલા માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.
  • આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
  • આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે

તબેલા લોન યોજનામાં લાભ લેવા અરજી કઈ રીતે કરશો ?

નીચે પ્રમાણે ના પગલા થી તમે આ લોન માટે અરજી કરી શકો છો.

  • સત્તાવાર વેબસાઈટ પર જાઓ ( નીચે લીંક આપેલ છે )
  • Home Page પર “Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર ક્લિક કરો
  • ત્યાર બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
  • તેમાં apply લોન પર ક્લિક કરો અને તમારી જાતની નોધણી કરો.
  • ત્યારબાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • ત્યારબાદ જરૂરી માહિતી ભરો
  • ત્યારબાદ જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • તમારી અરજી save કરી દો અને તેની પ્રિન્ટ લઇ લો.

તબેલા લોન યોજના મહત્વ ની કડીઓ 

માટે મહત્વની લિંક

ઓનલાઈન અરજી માટે :-અહિ ક્લિક કરો

હોમ પેજ પર:- અહિ ક્લિક કરો 



Leave a Comment