pm kisan benefit status kaise check kare PM કિસાન સન્માન નિધિ યોજના

 આ લીસ્ટમાં તમારું નામ હશે તો ખાતામાં આવ્યા હશે ₹2000 :- ભારતના વડા પ્રધાને ખેડૂતોના ખાતામાં નાણાંકીય લાભો સીધા જમા કરવા માટે PM કિસાન અથવા પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મર્યાદિત ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને મદદ કરવાનો છે. આ રકમ દરેક ₹2000 ના 3 હપ્તામાં આપવામાં આવે છે. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને ₹6000/- ની નાણાકીય સહાય આપવામાં આવે છે.

પ્રથમ હપ્તો 1લી એપ્રિલથી 31મી જુલાઈ સુધી આપવામાં આવે છે. બીજો હપ્તો 1લી ઓગસ્ટથી 30મી નવેમ્બરના સમયગાળા વચ્ચે આપવામાં આવે છે. અંતિમ હપ્તો નાણાકીય વર્ષ 1લી ડિસેમ્બર – 30મી માર્ચના છેલ્લા ચાર મહિનામાં આપવામાં આવે છે, અત્યાર સુધીના કુલ ૧૨ હ્પ્તા અને ૨૬ ફેબ્રુઆરી એટલે કે ગઇ કાલે ખેડુતના ખાતામાં જમા થઇ ગયા છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 

  • યોજનાનું નામ :-પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 
  • કોના દ્વારા શરૂ કરવામાં આવી :-ભારત સરકાર દ્વારા 
  • કુલ લાભાર્થી :-૧૬ કરોડ આશરે
  • પીએમ કિસાન હેલ્પલાઇન નંબર :-011-24300606, 155261

 તમારા હપ્તા ચેક કરો

ભારતના વડા પ્રધાને ખેડૂતોના ખાતામાં નાણાંકીય લાભો સીધા જમા કરવા માટે PM કિસાન અથવા પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી. દેશના અંદાજે ૧૬ કરોડ ખેડૂતો આ યોજનાના લાભાર્થી છે. પીએમ ખેડૂતો આ યોજના માટે પાત્ર છે તેઓને લાભનો હપ્તો ૨૬ ફેબ્રુઆરી એટલે કે ગઇ કાલે જમા થઇ ગયો સે તમારા ખાતા માં ચેક કરી સકો છો.

મોબાઈલ નંબર નાખી ને હપ્તા ચેક કરો 

જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરેલો હસે તો તમારા તમામ હપ્તા ની વિગત ચેક કરી શકશો.

પી.એમ કિસાન સન્માન યોજના હપ્તો ચેક કરવા માટે સરળ ટિપ્સ 

  • પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in પર જાઓ.
  • હવે ફાર્મર કોર્નરમાં આપવામાં આવેલા Beneficiary List વાળા ઑપ્શન પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા બાદ ખુલનારા વેબપેજ પર પ્રદેશ, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામની જાણકારી માંગવામાં આવશે.
  • બધી જાણકારી નોંધ્યા બાદ ગેટ રિપોર્ટ પર ક્લિક કરો.
  • અહીં એક યાદી ખુલી જશે. જેમાં તમે તમારું નામ શોધી શકો છો.

હપ્તો ચેક કરવા માટે મહત્વની લિંક

હપ્તો ચેક કરવા માટે :-અહિ ક્લિક કરો

હોમ પેજ પર:- અહિ ક્લિક કરો 




Leave a Comment